અર્શદીપ સિંહ હવે મુંબઈ ઇન્ડિયન્સમાં: હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સમાં જોડાશે; બંને ટીમોએ ખેલાડીઓની અદલાબદલીની પુષ્ટિ કરી
IPL 2027 પહેલાં થયેલા ખેલાડી ટ્રેડમાં અર્શદીપ મુંબઈ અને હાર્દિક પંજાબ તરફથી રમશે. મુંબઈએ અર્શદીપના સ્વાગત માટે વીડિયો પણ શેર કર્યો.
