ન્યૂઝીલેન્ડ સામે ભારત 244 રનથી હાર્યું: શ્રેયસ અય્યરે પિચના બદલાયેલા મિજાજને ગણાવ્યો કારણ; મેટ હેનરીની બોલિંગનાં પણ વખાણ કર્યાં
માઉન્ટ મૌંગાનુઈમાં ન્યૂઝીલેન્ડે 333 રન કર્યા બાદ ભારતની ટીમ 89 રનમાં સમેટાઈ. પાંચમી વનડે પહેલાં શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે.
