યુવા ખેલાડીઓના વર્તન પર મોહમ્મદ યુસુફની ટકોર: ભારતની જીતને બિરદાવતાં કહ્યું—ખેલાડી પોતાનાં મૂલ્યોનું પણ પ્રતિનિધિત્વ કરે છે
પાકિસ્તાન સામેની અંડર-19 એશિયા કપ ફાઇનલમાં ભારતે છેલ્લી બોલે એક વિકેટથી જીત મેળવ્યા બાદ ઉજવણીની રીત ચર્ચામાં આવી; પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન યુસુફે સંયમ અને આદર જાળવવાની અપીલ કરી.
