પેલેસ્ટાઇન સામે ભારતની અંડર-17 ટીમની કસોટી: ગ્રુપમાં બંનેના છ-છ પોઇન્ટ; વિજેતા ટોચના સ્થાનની રેસમાં આગળ
ભારતે સિંગાપોર અને ગુઆમ સામે જીત મેળવી છે, જ્યારે પેલેસ્ટાઇન પણ પોતાની બંને મેચ જીતી છે. મંગળવારની ટક્કર ગ્રુપ Eમાં કોણ આગળ રહેશે તે નક્કી કરવામાં નિર્ણાયક બની શકે છે.
