બે સિલ્વર મેડલ જીતનાર ઇલાવેનિલ વાલારીવનનું સન્માન: ગુજરાત સરકારે ખેલપ્રતિભા પુરસ્કાર યોજના હેઠળ રૂ. 1.33 કરોડનો ચેક આપ્યો
2026ની એશિયન ગેમ્સમાં મહિલાઓની 10 મીટર એર રાઇફલની વ્યક્તિગત અને ટીમ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતનાર શૂટર ઇલાવેનિલ વાલારીવનને ગુજરાત સરકારે સન્માનિત કરી છે.
