સૂર્યવંશીને પૂરતી તક ન આપવી પસંદગીકારોની ભૂલ: શ્રીકાંતે સતત મેચોમાં રમાડવાની માગ કરી
પૂર્વ ભારતીય કેપ્ટન કૃષ્ણમાચારી શ્રીકાંતે કહ્યું કે 15 વર્ષના બેટરને એકાદ મેચ રમાડીને પછી બહાર રાખવાને બદલે સતત તક આપવી જોઈએ. ન્યૂઝીલેન્ડ પ્રવાસની T20I શ્રેણીમાં સૂર્યવંશી બે મેચ રમ્યો હતો.
