સુરત ક્રિકેટ એસોસિએશનની AGMમાં હોબાળો: રૂ. 7 કરોડના કામોમાં ટેન્ડર મુદ્દે સવાલો, પ્રમુખની ગેરહાજરી અને વહીવટ સામે વિપક્ષના આક્ષેપ
સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભામાં ટેન્ડર પ્રક્રિયા, કોન્ટ્રાક્ટને અપાયેલા એક્સટેન્શન, હોદ્દેદારોની વિગતો અને ઓનરરી સભ્યપદને લઈને સત્તાધારી જૂથ સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
