મેસ્સીની આર્જેન્ટિના સાથેની છેલ્લી મેચ આજે: ભારતમાં બુધવારે સવારે 4:30 વાગ્યે ZEE5 પર લાઇવ સ્ટ્રીમિંગ
લિયોનેલ મેસ્સી બ્યુનોસ આયર્સના Estadio Monumental ખાતે બેનિન સામે આર્જેન્ટિયા માટે અંતિમ વખત રમશે. ભારતમાં મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ZEE5 પર થશે, જ્યારે ટેલિવિઝન પર સીધું પ્રસારણ નહીં થાય.
