હરમનપ્રીત કૌરે ભારતીય ટીમની કેપ્ટનશિપ છોડી: 37 વર્ષની ખેલાડીએ ત્રણેય ફોર્મેટમાં ભારતનું નેતૃત્વ કર્યું
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટનશિપમાંથી હટી જવાનો નિર્ણય લીધો છે. તેમણે ટેસ્ટ, વનડે અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું.
