વૈભવ સૂર્યવંશીને પહેલી T20માં સ્થાન કેમ ન મળ્યું?: લખનૌની પરિસ્થિતિ અને ટીમ કોમ્બિનેશનને કારણે નમન ધીરને તક મળી
ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 6 ઓક્ટોબરે લખનૌમાં રમાયેલી પહેલી T20Iમાં વૈભવ સૂર્યવંશી પ્લેઈંગ-11નો ભાગ નહોતો. તેના સ્થાને નમન ધીરે T20I ડેબ્યૂ કર્યું હતું.
