બ્રાઝિલ-ઉરુગ્વે સામે ભારતને પોતાની ખામીનો અહેસાસ: લાંબી ISL સિઝન મદદરૂપ થઈ શકે, પણ સુધારા માટે આખી ફૂટબોલ વ્યવસ્થા મજબૂત કરવી પડશે
પનામા સામે 1-1થી ડ્રો બાદ ભારત બ્રાઝિલ સામે 4-0 અને ઉરુગ્વે સામે 6-1થી હાર્યું. 13ને બદલે 24 લીગ મેચ રમવાની 2026-27ની ISL સિઝન ખેલાડીઓને વધુ સ્પર્ધાત્મક અનુભવ આપી શકે છે.
