સુરતની અક્ષા પરમારની અંડર-19 ટીમમાં પસંદગી: ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની શ્રેણીમાંથી ત્રણ મુકાબલા સુરતમાં રમાશે
ભારતીય મહિલા પસંદગી સમિતિએ ઇંગ્લેન્ડ સામેની T20 શ્રેણી માટે ટીમ જાહેર કરી છે. આ શ્રેણી 2027ના અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની તૈયારીનો ભાગ છે.
