તુલસી વિવાહમાં શેરડીનો મંડપ કેમ બનાવાય છે?: લગ્નની વિધિ સાથે જોડાયેલી પરંપરા, મીઠાશ અને નવી ઉપજ પ્રત્યે કૃતજ્ઞતાનું પ્રતીક
તુલસી અને શાલિગ્રામના વિવાહ વખતે શેરડીના સાંઠાથી મંડપ રચાય છે. તેની પાછળ લગ્નવિધિની પ્રતીકાત્મકતા ઉપરાંત કેટલીક ધાર્મિક અને જ્યોતિષીય માન્યતાઓ જોડાયેલી છે.
