ગુરુદેવશ્રી રાકેશજીના 60મા જન્મવર્ષની ઉજવણી: ‘આહો ગુરુદેવ’ કાર્યક્રમમાં 60 પ્રોજેક્ટ લોન્ચ, 11 વ્યાવસાયિકોએ જીવનભરની સેવા માટે સંકલ્પ લીધો
શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સ્થાપક ગુરુદેવશ્રી રાકેશજીના 60મા જન્મવર્ષ નિમિત્તે મુંબઈમાં બે દિવસીય કાર્યક્રમ યોજાયો, જેમાં સેવા અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલી પહેલોની જાહેરાત કરવામાં આવી.
