માતાના મઢ જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પ શરૂ: મિરઝાપર રોડ પર મિલેટ ભોજન, મેડિકલ સેવા અને રાત્રિ રોકાણની સુવિધા
આસો નવરાત્રી દરમિયાન માતાના મઢ તરફ જતા પદયાત્રિકોને થાકમાંથી રાહત અને જરૂરી મદદ મળી રહે તે માટે ભુજના મિરઝાપર રોડ પર ‘માં આશાપુરા સેવા સંકલ્પ’ કેમ્પ શરૂ કરાયો છે.
