સોમનાથમાં ચંદ્રભાગા મહાકાળી શક્તિપીઠ: પ્રભાસ ક્ષેત્રમાં સતીના ઉદરનો ભાગ પડ્યાની માન્યતા; મુખ્ય મંદિરથી આશરે એક કિલોમીટર દૂર પ્રાચીન મંદિર
શક્તિપીઠોની સંખ્યા અને સ્થળ અંગે ગ્રંથોમાં અલગ-અલગ ઉલ્લેખ છે. ચંદ્રભાગા મંદિરને પ્રભાસ ક્ષેત્રની શક્તિપીઠ માનતી પરંપરાનો સંબંધ સતીના ઉદર સાથે જોડાય છે.
