તારા-તારિણી મંદિરમાં બે દેવીઓની એકસાથે આરાધના: બાળકોના પ્રથમ વાળ અર્પણ કરવાની પરંપરા, દુર્ગાપૂજા 16 દિવસ ચાલે છે
ઓડિશાના ગંજામ જિલ્લામાં ઋષિકુલ્યા નદી પાસે આવેલા આ શક્તિપીઠમાં તારા અને તારિણીને એક જ શક્તિના બે સ્વરૂપ માનવામાં આવે છે. મંદિરની પરંપરા સાથે નૌકાદળની INSV Tariniનું નામ પણ જોડાયેલું છે.
