ખડગેએ INDIA બ્લોકના સાંસદોને લંચ માટે બોલાવ્યા: રાહુલ-પ્રિયંકા સહિતના નેતાઓ પહોંચ્યા, CECને મળવા માટે પત્ર પર હસ્તાક્ષર કરવાની શક્યતા
દિલ્હીમાં 6 ઓક્ટોબરના વિરોધ અને આકાશવાણી ભવનમાં થયેલા લાંબા ધરણા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 7 ઓક્ટોબરે INDIA બ્લોકના સાંસદો માટે લંચનું આયોજન કર્યું છે.
