દિલ્હીમાં બંગલા સાહિબથી નીકળેલા પ્રદર્શનકારીઓ અટકાયતમાં: જંતર-મંતર તરફ માર્ચનો પ્રયાસ; પોલીસ પર લાઠીચાર્જનો આરોપ
શનિવારે ગુરુદ્વારા બંગલા સાહિબથી જંતર-મંતર જવા નીકળેલા પ્રદર્શનકારીઓને પોલીસે અટકાવ્યા. પ્રદર્શનકારીઓએ લાઠીચાર્જ અને અટકાયતનો આક્ષેપ કર્યો છે.
