રાહુલ ગાંધી સહિતના નેતાઓની અરજીમાં 14 ખામીઓ: કોર્ટ ફીમાં ₹220ની ઘટ અને નવ અરજદારોનાં વકાલતનામા ગેરહાજર
મતદાર યાદીના SIR અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે કરાયેલી અરજીમાં સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ દસ્તાવેજી ખામીઓ દર્શાવી છે; તેને સુધાર્યા પછી જ આગળની કાર્યવાહી થઈ શકશે.
