કૂચ બાદ રાહુલ ગાંધીએ કહ્યું, ‘અમે ડરવાના નથી’: દિલ્હીમાં અટકાવાયેલી વિપક્ષી કૂચ પછી RSS પર કર્યા આક્ષેપ
સોમવાર, 12 ઑક્ટોબરે જાહેર કરેલા વીડિયોમાં રાહુલ ગાંધીએ કૂચમાં જોડાયેલા લોકોનો આભાર માન્યો. મતદારયાદીના SIR મુદ્દે વિપક્ષી નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરી.
