CJP નેતા અભિજીત દીપકેની છ દિવસમાં બીજીવાર ધરપકડ: દિલ્હીમાં BNSSની કલમ 126 અને 170 હેઠળ કાર્યવાહી; આજે SEM સમક્ષ રજૂ કરાશે
10 ઑક્ટોબરે એરપોર્ટ પર અટકાયત બાદ અભિજીત દીપકેને 16 ઑક્ટોબરે ફરી કસ્ટડીમાં લેવાયા. CJPના વિરોધપ્રદર્શન અને ચૂંટણી યાદી સુધારણાને લઈને વિવાદ વચ્ચે આજે તેમને SEM સમક્ષ રજૂ કરવાની તૈયારી છે.
