આંબેડકરની 22 પ્રતિજ્ઞાઓનો આશય શું હતો: 1956માં દીક્ષાભૂમિ પર બૌદ્ધ ધર્મ સ્વીકારતી વખતે અનુયાયીઓને અપાવી હતી શપથ
મૂર્તિપૂજા અને કર્મકાંડથી દૂર રહેવા ઉપરાંત સમાનતા, કરુણા અને બુદ્ધના માર્ગે ચાલવાની વાત આ પ્રતિજ્ઞાઓમાં હતી. આંબેડકરના નિર્ણય પાછળના સામાજિક સંદર્ભ પર પણ નજર કરીએ.
