ફારૂક અબ્દુલ્લાના પાકિસ્તાન અંગેના નિવેદનથી વિવાદ: બારામુલ્લાની સભામાં કાશ્મીર મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચે ઉઠાવવા બદલ પાકિસ્તાનની ભૂમિકાની વાત કરી; ભાજપે માફી માગી
નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષે કહ્યું કે પાકિસ્તાન કાશ્મીરનો મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચો પર ઉઠાવીને લોકોનું રક્ષણ કરી રહ્યું છે. ભાજપે આ ટિપ્પણીની ટીકા કરી અને માફીની માગ કરી.
