ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પ્રાંજલની ધરપકડ: અનિલ પંડિત સાથે સંપર્કની તપાસ; 31 ઑક્ટોબર સુધી ક્રાઇમ બ્રાન્ચ કસ્ટડી
મુંબઈની અદાલતે આરોપી પ્રાંજલ ઠકરાનને પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે. તપાસ એજન્સી હથિયારોની વ્યવસ્થા અને આરોપીઓ વચ્ચેના સંપર્ક અંગે તેની ભૂમિકાની તપાસ કરી રહી છે.
