દિલ્હીના વેપારીઓએ રાહુલ ગાંધીને ફરી પત્ર લખ્યો: 1 નવેમ્બરની રેલી દિવાળી પછી યોજવા અપીલ; ₹10 હજાર કરોડના વેપારને અસરની આશંકા
ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીએ રામલીલા મેદાનની રેલીના કારણે ટ્રાફિક અને વાહનવ્યવહાર પર અસર થવાની ચિંતા વ્યક્ત કરી છે. રાહુલ ગાંધીએ અગાઉ રેલી ટાળવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે કોંગ્રેસે હવે કાર્યક્રમ બદલવાની શક્યતા ખુલ્લી રાખી છે.
