કેરળના ગામથી પ્રિન્સ્ટન સુધી પહોંચ્યાં ટી. કે. રાધા: ગણિતમાં ટોચનાં ગુણ બાદ ભૌતિકશાસ્ત્ર પસંદ કર્યું; ઓપનહાઇમરે સંસ્થામાં આમંત્રણ આપ્યું
1938માં થૈયૂર ગામમાં જન્મેલાં રાધાએ કણ ભૌતિકશાસ્ત્રમાં સંશોધન કર્યું. પ્રિન્સ્ટન પછી તેમણે કમ્પ્યુટિંગ ક્ષેત્રે પણ કામ કર્યું, જોકે તેમની શૈક્ષણિક સફર વચ્ચે માતૃત્વ અને કારકિર્દી પરત શરૂ કરવાના પડકારો આવ્યા.
