ટ્વિશા શર્મા કેસમાં સુનાવણી દિલ્હી ખસેડવાની માગ: CBIએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી ભોપાલમાં કાર્યવાહી પ્રભાવિત થવાની આશંકા
ટ્વિશાના પિતાની ટ્રાન્સફર અરજીને CBIએ સમર્થન આપ્યું છે. એજન્સીએ આરોપી ગિરિબાલા સિંહના પ્રભાવ અને પુરાવા સાથે ચેડાંના પ્રયાસનો ઉલ્લેખ કર્યો; કેસનું સ્થળ બદલવા અંગે અંતિમ નિર્ણય બાકી છે.
