મુરાસુ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાયું: આંધ્રના દરિયાકાંઠે ટકરાવાની આગાહી; ચેન્નાઈમાં શાળાઓ બંધ
ભારતીય હવામાન વિભાગે 2 નવેમ્બરની મધરાતથી 3 નવેમ્બરની વહેલી સવાર વચ્ચે દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાવાની શક્યતા દર્શાવી છે. પવન 100થી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે.
