મુંબઈમાં બોમ્બની ધમકીથી સુરક્ષા એલર્ટ: ઈમેઇલમાં બોમ્બે હાઈકોર્ટ, BSE, જલસા અને રેસકોર્સનો ઉલ્લેખ
6 નવેમ્બરે બોમ્બે હાઈકોર્ટને મળેલા ધમકીભર્યા ઈમેઇલમાં અમિતાભ બચ્ચનના જુહુસ્થિત નિવાસસ્થાન સહિત મુંબઈનાં ચાર સ્થળોને નિશાન બનાવવાની વાત હતી. પોલીસ ઈમેઇલ મોકલનારને શોધી રહી છે.
