અમૃતપાલ સિંહની વચગાળાની જામીન અરજી પર સુનાવણી મુલતવી: દાદીના અંતિમ સંસ્કારમાં હાજરી માટે 14થી 17 નવેમ્બર સુધી રાહત માગી
ડિબ્રુગઢ જેલમાં બંધ ખડૂર સાહિબના સાંસદ અને અન્ય બે વ્યક્તિઓ માટે રાહત માગવામાં આવી છે. પંજાબ સરકારને જવાબ દાખલ કરવા માટે શુક્રવાર સુધીનો સમય અપાયો છે.
