છઠ માટે બિહાર જતાં મુસાફરોની ભારે ભીડ: ટ્રેનનાં કન્ફર્મ ટિકિટની અછત વચ્ચે ખાસ ટ્રેનો અને 77 બસની વ્યવસ્થા
13 નવેમ્બરથી શરૂ થતા છઠ પર્વને પગલે બિહાર જવા માટે રેલવે, બસ અને ફ્લાઇટની માંગ વધી છે. 13 નવેમ્બરે ઉપલબ્ધ હવાઈ ભાડાંમાં લખનઉ-પટના ટિકિટ ₹44,625 સુધી હતી.
