રાહુલ ગાંધીએ PM મોદીને આમને-સામને ચર્ચાનો પડકાર આપ્યો: જજ ભાજપ પસંદ કરે તો પણ તૈયાર હોવાનો દાવો
લોકસભામાં બોલવા ન દેવાતા હોવાનો આક્ષેપ કરતાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે સંસદની બહાર જાહેર ચર્ચા થવી જોઈએ. વડાપ્રધાન મોદીની બંધારણ અંગેની ટિપ્પણી બાદ રાજકીય વાકયુદ્ધ વધુ તીવ્ર બન્યું છે.
