શ્રીનગરનું દુર્ગેશ્વરી મંદિર 37 વર્ષ બાદ ખુલ્યું: કાર્તિક પૂર્ણિમાએ વિશેષ પૂજા, વહીવટી અધિકારીઓ પણ હાજર રહ્યા
ફતેહ કદલ વિસ્તારમાં આવેલા મંદિરની સફાઈ અને નાની સમારકામ કામગીરી બાદ ફરી પૂજા શરૂ થઈ. શ્રીનગરના ડેપ્યુટી કમિશનર અને SSPએ ભક્તો સાથે પ્રાર્થના કરી.
