સુરિન્દર કોલી 13 ફાંસીની સજા બાદ નિર્દોષ જાહેર થયો: 19 વર્ષ જેલમાં રહ્યા પછી મુક્ત થયેલા કોલીનું હરિદ્વારમાં મૃત્યુ
નિઠારીકાંડમાં દોષિત ઠરેલા સુરિન્દર કોલીને અલાહાબાદ હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટે પુરાવાની ખામીઓના આધારે નિર્દોષ જાહેર કર્યો હતો. મુક્તિના થોડા મહિનાઓ બાદ ઉત્તરાખંડમાં તેમનું મૃત્યુ થયું.
