હિમાચલના કિન્નૌરમાં સિઝનની પહેલી બરફવર્ષા: ઉત્તરાખંડના ઊંચા વિસ્તારો પણ બરફથી ઢંકાયા, ચારધામ યાત્રા સ્થગિત
સપ્ટેમ્બરના અંતમાં કિન્નૌર, હેમકુંડ સાહિબ અને બદ્રીનાથ-સતોપંથ માર્ગના ઊંચા વિસ્તારોમાં બરફ પડ્યો છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ ચાલુ છે.
