રાહુલ ગાંધી બેલા એસ્ટેટ પહોંચ્યા: SIR બાદ 728માંથી 727 નામ ન હોવાનો દાવો, અંતિમ યાદી 4 ડિસેમ્બરે જાહેર થશે
દિલ્હીની યમુના કિનારે આવેલી વસાહતમાં રાહુલ ગાંધીએ મતદાર યાદીમાંથી નામો ગાયબ થવાનો મુદ્દો ઉઠાવ્યો. ચૂંટણી પંચે દાવા-વાંધાની સમયમર્યાદા 30 ઓક્ટોબર સુધી લંબાવી છે.
