BS-VI વાહનો માટે PUCની મુદત બદલાઈ: ખાનગી વાહનને છ વર્ષ સુધી ત્રણ વર્ષની માન્યતા; જૂનાં વાહનોનું વહેલું રિન્યુઅલ
કેન્દ્રના સુધારેલા નિયમોમાં વાહનનું પ્રથમ રજિસ્ટ્રેશન, ઉત્સર્જન ધોરણ અને વાહન પરિવહન માટે વપરાય છે કે નહીં તેના આધારે PUCની માન્યતા નક્કી કરાઈ છે.
