મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: ઇઝરાયલે વિમાન માટે કડક કાર્યવાહીનો વિકલ્પ તૈયાર રાખ્યો, ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ 10 ઑક્ટોબરે
દુબઈથી ઇઝરાયલ જતી ફ્લાઇટ અંગે હાઇજેકની આશંકા વચ્ચે ફાઇટર જેટ્સ મોકલાયા હતા. બજારમાં સતત 8મા અઠવાડિયે ઘટાડો નોંધાયો, જ્યારે ICCએ 2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું.
