ચીનના 77 વર્ષ: વિશ્વ હજુ તેને સમજવાની ચર્ચામાં છે, પરંતુ વૈશ્વિક વ્યવસ્થામાં તેની ગૂંથણી ઊંડી થઈ ગઈ છે
ચીન હવે માત્ર વિશ્વ માટે ઉત્પાદન કરતું દેશ નથી રહ્યું; તેની કંપનીઓ, મૂડી, ટેક્નોલોજી અને ઔદ્યોગિક ક્ષમતાઓ વૈશ્વિક સપ્લાય ચેઇનનો અભિન્ન હિસ્સો બની ગઈ છે.
