ફ્લાયદુબઈ વિમાનકાંડમાં ઇરાનની કડી સાબિત થશે તો કડક કાર્યવાહી: ટ્રમ્પની ચેતવણી, તપાસ હજુ ચાલુ
દુબઈથી તેલ અવિવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરને સહ-પાયલોટે ઇજા પહોંચાડ્યા બાદ વિમાનને સંભવિત રીતે તોડી પાડવાનો પ્રયાસ થયો હોવાની તપાસ ચાલી રહી છે.
