ચેન્નાઈમાં રસ્તો ધસી પડતાં કાર ખાડામાં ખાબકી: ટાઈડલ પાર્ક નજીકની ઘટનામાં કારનાં બંને સવારને ઈજા થઈ નથી
જૂના મહાબલિપુરમ રોડ પર મેટ્રોનું કામ ચાલી રહ્યું છે તેવા વિસ્તારમાં રસ્તાનો ભાગ અચાનક બેસી ગયો હતો. અધિકારીઓએ સ્થળની તપાસ કરી અને સમારકામ શરૂ કર્યું.
