પાકિસ્તાનના 200 વર્ષ જૂના રામલીલા મંદિરને સીલ કરાયું: તોડકામના વિરોધ બાદ સ્થાનિક તંત્રની કાર્યવાહી
ડેરા ઇસ્માઇલ ખાનના રહીમ બજારમાં આવેલા મંદિરની જગ્યાએ કોમર્શિયલ પ્લાઝા બનાવવાની દરખાસ્ત સામે સ્થાનિક નાગરિકો અને હિન્દુ સમુદાયના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો.
