કતારમાં ચાર દેશોની સંરક્ષણ ડીલની તૈયારી: પાકિસ્તાન, તૂર્કીયે, કતાર અને ઇન્ડોનેશિયા વચ્ચે બુધવારે કરાર થવાની અપેક્ષા
દોહામાં સંરક્ષણ ઉદ્યોગમાં સહયોગ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. આ સૈન્ય પરસ્પર-રક્ષણ સંધિ નહીં, પરંતુ ઉદ્યોગ અને ટેક્નોલોજી સહકારની પહેલ છે.
