બાંગ્લાદેશમાં દુર્ગાપૂજા શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાઈ: તારિક રહેમાને પંડાલોની મુલાકાત લીધી; રજાઓ અને સરકારી સહાયમાં વધારો
સ્થાનિક હિન્દુ સમુદાયના પ્રતિનિધિએ આ વર્ષની ઉજવણીને અગાઉનાં વર્ષો કરતાં સારી ગણાવી. સરકારે પૂજા માટે પાંચ દિવસની રજા અને વધારાની નાણાકીય સહાય જાહેર કરી હતી.
