દિવાળી સેલમાં ઓનલાઈન ખરીદી કરતી વખતે સાવચેત રહો: નકલી ઓફર, રિફંડના બહાને માગેલી વિગતો અને UPI PINથી છેતરપિંડી થઈ શકે
ખરીદી પહેલાં વેબસાઇટ અને વેચનારની વિગતો તપાસો; OTP, બેંકિંગ પાસવર્ડ કે UPI PIN કોઈને ન આપો. છેતરપિંડી થાય તો તરત બેંક અને 1930નો સંપર્ક કરો.
