ગુજરાતમાં બાળકોના સ્વાસ્થ્ય અંગે બે ચિંતાઓ: મોબાઈલના અતિઉપયોગથી સારવારની જરૂરિયાતનો દાવો; અધૂરા મહિને જન્મેલાં બાળકોમાં ROPનું જોખમ
અહેવાલમાં દરરોજ 250 બાળકોને માનસિક સારવારની જરૂર પડતી હોવાનો દાવો છે. ઓછા વજન અને અધૂરા મહિને જન્મેલા નવજાતની આંખની સમયસર તપાસ પર પણ ભાર મૂકાયો છે.
