અમેરિકામાં 12 વર્ષ બાદ ભારતીય ઇજનેરનો વતન પરત ફરવાનો વિચાર: $360,000ની બચત છતાં એકલતા; પિતાનો બાંધકામનો વ્યવસાય અને ભાવિ સંતાનોની ચિંતા વચ્ચે નિર્ણય
અમેરિકામાં સ્થિર નોકરી અને નોંધપાત્ર બચત ધરાવતા 35 વર્ષીય ભારતીય ઇજનેરે Reddit પર પોતાની મૂંઝવણ વ્યક્ત કરી છે. પરિવારની નજીક રહેવા અને પિતાના વ્યવસાયમાં જોડાવા માટે ભારત પરત ફરવાનો વિચાર તે કરી રહ્યો છે.
