પ્રિન્સ હેરીએ માતાના મૃત્યુ પછીના શોક વિશે વાત કરી: કહ્યું, લગભગ બે દાયકા સુધી રડ્યો નહીં; સૈન્યજીવન અને વ્યસ્તતાને લાગણીઓથી દૂર રહેવાનો રસ્તો બનાવ્યો
નવી MasterClassમાં હેરીએ પ્રિન્સેસ ડાયનાના મૃત્યુ પછી લાગણીઓ દબાવી રાખવા, વર્ષો બાદ ઊભી થયેલી મુશ્કેલીઓ અને શોકને સમજવાની પોતાની પ્રક્રિયા વર્ણવી.
