યુસુફ પઠાણને વડોદરામાં પ્લોટ ફાળવવાની મંજૂરી: 978 ચોરસ મીટરમાંથી 500 મફત, બાકીની જમીનના મૂલ્યના 55 ટકા ભરીને મળશે
રાજ્ય સરકારની મંજૂરી બાદ હવે વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી અને સામાન્ય સભા સમક્ષ દરખાસ્ત મૂકવાની બાકી છે. પ્લોટ અંગે 2012થી ચાલતો વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો હતો.
